વર્ણન
આ પેટી વિશે
- જાત: કેસર
- પેટીનું ચોખ્ખું વજન: 10 કિલો
- ક્યાંથી: જશોદા ફાર્મ, વિજાપુર, ગુજરાત
ડિલિવરી
અમે ફક્ત વિજાપુર નજીકના માન્ય પિન કોડ પર જ ડિલિવરી કરીએ છીએ. ઓર્ડર કરતાં પહેલાં ડિલિવરી પેજ જુઓ અથવા WhatsApp પર અમને પૂછો.
સીઝનલ પ્રોડક્ટ
કેસર કેરી સીઝનલ છે. ઉપલબ્ધતા પાક પર આધાર રાખે છે અને દરેક ઓર્ડર માટે ફાર્મ દ્વારા કન્ફર્મ કરવામાં આવે છે.


